શ્રી ગેલઅંબે માતાજી એક સફેદ રંગ નો સિંગડા વાળા ઘેટાં પર બેઠેલા હોય છે અને શ્રી ગ

શ્રી ગેલઅંબે માતાજી એક સફેદ રંગ નો સિંગડા વાળા ઘેટાં પર બેઠેલા હોય છે અને શ્રી ગેલ માતાજી એક હાથે આશીર્વાદ આપતા હોય છે અને તેનાં ગળામાં ફુલો નો હાર હોય છે અને શ્રી ગેલ માતાજી નાં બીજા હાથે ત્રીશુલ પકડ્યું હોય છે અને ત્રીજા હાથમાં તલવાર હોય છે અને ચોથા હાથમાં દિવ્ય ચક્ર હોય છે અને શ્રી ગેલ માતાજી એ લાલ રંગ ની સાડી પહેરી હોય છે અને તેમનું બ્લાઉઝ લીલા રંગનું હોય છે અને શ્રી ગેલ માતાજી એ સોના ચાંદી નું માથાં પર મુંગટ હોય છે અને શ્રી ગેલ માતાજી નાં ઘેટાં નાં ગળામાં એક ઘંટડી પહેરી હોય છે
Generation Data
Protokolle
Prompts
Prompts kopieren

Info
Checkpoint & LoRA

Checkpoint
SeaArt Infinity
#Tier
#Mythologie
#SeaArt Infinity
0 Kommentar(e)
0
0
0